Shree Reva Gaushala & GauVigyan Kendra (Narmada)
શ્રી રેવા ગૌશાળા અને ગૌ વિજ્ઞાન કેન્દ્ર, તા. તિલકવાડા, જી. નર્મદા... ૬૦ થી વધુ ગીર ગૌમાતા નું જતન અને સંવર્ધન... ભારતીય સંસ્કૃતિ માં ગાય નું સ્થાન માતા તરીકે નું છે જે થી આપણે ગૌમાતા થી જ સંબોધન કરીએ છીએ, આપણાં ઋષિ મુનિઓએ ગ્રામ્ય વ્યવસ્થા આ રીતે કરેલ હતી કે જ્યાં દરેક ગામ ની ભાગોળે ગૌશાળા, …
Continue reading Shree Reva Gaushala & GauVigyan Kendra (Narmada)